તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • Who Will Get The Cora Vaccine? Do I Have To Wear A Mask After Vaccination? Answer Such Questions In Simple Language

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

A TO Z જાણકારી:કોરાના વેક્સિન લીધા પછી માસ્ક પહેરવો પડશે? કેટલા દિવસમાં અસર થશે? તમામ સવાલોના સરળ ભાષામાં જવાબ

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આજે આપણે બધા જાણવા ઇચ્છે છે કે વેક્સિનની પ્રોસેસ શું હશે? તે કેવી રીતે મુકાશે ? તેના માટે શું કરવાનું રહેશે? કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે? શું રજિસ્ટ્રેશન કરાવવું પડશે? કઇ ઉંમરના લોકોને સૌથી પહેલાં વેક્સિન મળશે? શું વેક્સિન લીધા પછી નિશ્ચિંત થઇને ફરી શકાશે? આ જ પ્રકારના અનેક સવાલો તમારા મનમાં ઊઠી રહ્યા છે જેના જવાબ અમે આપને આ વીડિયો થકી આપી રહ્યા છીએ. કેમ કે આજે વેક્સિનની જાણકારી જ આપણા પરિવાર માટે સૌથી કિંમતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો