Home >> Business >> Service Sector
  • પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલિવરી, આ કંપનીએ ટ્ર્ક પર પેટ્રોલ પંપ બનાવી શરૂ કરી સર્વિસ
    નવી દિલ્હીઃ પિઝા-બર્ગર અને કેટલીક ઘરેલું વપરાશની ચીજોની હોમડિલિવરીથી પરિચિત છીએ અને તે હવે સામાન્ય થઇ ગયું છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરીની વાત સાંભળીને તમને ચોક્કસ નવાઇ લાગી શકે છે. પણ આ સાચી વાત છે. હાલ ડીઝલની હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે અને તેને સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરી છે. આઇઓસીએ તેના આ સાહસની ટિવટર પર જાહેરાત કરી છે અને તેમાં ટ્રક પર ફ્યુઅલ ટેન્કર મૂકેલો એક ફોટો પણ રજૂ કર્યો છે.કંપનીનું કહેવું છે કે તે ટૂંકસમયમાં પેટ્રોલની પણ હોમડિલિવરી સર્વિસ શરૂ કરશે....
    March 21, 07:04 PM
  • સ્વાસ્થ્ય વીમા યોજનાને આ સપ્તાહે મંજૂરીની ધારણા, 10.74 કરોડ કુટુંબોને મળશે ફાયદો
    નવી દિલ્હીઃ દેશના આર્થિક રીતે નબળા 10 કરોડ 74 લાખ પરિવારો (53 કરોડ 70 લાખ લોકો)ને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ) આપવાની યોજનાનેકેબિનેટ આ સપ્તાહમાં મંજૂરી આપી શકે છે. કેબિનેટે નોટ તૈયાર કરી લીધી છે. તેની મંજૂરી મળ્યા પછી વિશ્વની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ કરવાનો માર્ગ મોકળો બનશે. કેન્દ્રનો હિસ્સો રૂ.6,000 કરોડ, રાજ્યોનો રૂ.4 હજાર કરોડ - બજેટમાં કેન્દ્રીય નાણાપ્રધાને 10 કરોડ પરિવારોને લાભ આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ હેલ્થ મિનિસ્ટ્રીને જે આર્થિક...
    March 14, 02:59 PM