Home >> Business >> Personal Finance
 • વિશ્વના ધનિક બિલ ગેટ્સે આપી કમાવાની ટિપ્સ, કહ્યું હવે આમાં છે તકો
  નવી દિલ્હીઃ વિશ્વના બીજા સૌથી ધનિક બિઝનેસમેન બિલ ગેટ્સે નવા સાહસિકો (એન્ટરપ્રીન્યોર્સ)ને નાણાં રોકવાની નવી ટિપ્સ આપી છે. બિઝનેસ ઇનસાઇડરના રીપોર્ટ અનુસાર, બિલ ગેટ્સે નવા ઉદ્યોગ સાહસિકોને એવા સેક્ટર્સ બતાવ્યા છે જેમાં તેમને ભવિષ્યમાં નાણાં કમાવામાં મદદ મળશે. અમે બિલ ગેટ્સના એવા આઇડિયા અંગે બતાવી રહ્યા છીએ કે જે લાઇફમાં આગળ વધવા, નોકરી અને બિઝનેસ કરવામાં મદદ કરશે. સાયન્સમાં કરો ઇન્વેસ્ટ બિલ ગેટ્સે ફ્યુચર એન્ટરપ્રીન્યોર્સને એવી સલાહ આપી છે કે તેઓ સાયન્સમાં ઇન્વેસ્ટ કરે. તેમનું...
  June 19, 08:23 PM
 • નવા કાયદાથી મકાનમાલિકની મનમાની નહિ ચાલે, ભાડુઆતને મળશે આ 7 ફાયદા
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રીટેલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષ પહેલા મોડલ ટેનેસી (ભાડા) એક્ટ તૈયાર કર્યો હતો અને રાજ્યોને કહ્યું હતું કે તેઓ રેન્ટ કંટ્રોલ એક્ટ 1948ના બદલે નવો કાયદો અપનાવે. ગુજરાત સહિત ઘણા રાજ્યોએ કેન્દ્રના આ પ્રસ્તાવને અમલમાં લાવવાની તૈયારી કરી છે. રાજ્યોએ કેન્દ્રને ભરોસો આપ્યો છે કે તેઓ ટૂંકસમયમાં પોતાના રાજ્યમાં નવા ભાડા કાયદાને લાગુ કરશે. આ નવો ભાડા કાયદો ક્યા ક્યા રાજ્યોમાં ટૂંકસમયમાં લાગુ પડશે અને તેનાથી ભાડૂઆત તરીકે તમને કેવી રીતે ફાયદો થશે તે અહીં...
  May 14, 06:02 PM
 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ
  નવી દિલ્હીઃ ધનિક બનવા માટે નસીબની સાથે સ્ટ્રેટેજી પણ ખૂબ મહત્ત્વની છે. ક્યારેક સ્ટ્રેટેજી વધુ કામિયાબ નીવડે છે. મેનેજમેન્ટ અને કેરીયરને લગતા વિશ્વના મોટા ભાગના એક્સપર્ટસ હંમેશા આવું માને છે. તેમના જણાવ્યા અનુસાર, અમીર બનવું કે નહિ તે તમે પોતે નક્કી કરો છો. તમારા વિચારો, વર્તન, દ્રષ્ટિકોણ અને આદતો એ વાતનો ઇશારો કરે છે કે તમે અમીર બનશો કે નહિ. ઇશારાને સમજો entrepreneur.comના એક રીપોર્ટ અનુસાર, લાઇફ હંમેશા તમને અમીર બનવાની તકો અને ઇશારા આપતી રહે છે. એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે આ તકો અને ઇશારાને...
  April 26, 07:06 PM
 • NPS સબસ્ક્રાઇબર્સે આપવી પડશે બેન્ક ખાતા, મોબાઇલ નંબરની ડીટેલઃ નવા ફોર્મમાં હશે ઓપ્શન
  નવી દિલ્હીઃ પેન્શન ફંડ રેગ્યુલેટર, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)ના સબસ્ક્રાઇબર્સ માટે બેન્ક એકાઉન્ટની ડીટેલ અને મોબાઇલ નંબર આપવાનું ફરજિયાત બનાવ્યું છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. PFRDAએ આ ઉપરાંત મની લોન્ડ્રિંગ કાયદાની ગાઇડલાઇન અનુસાર નવા અને હાલના એનપીએસ સબસ્ક્રાઇબર્સ માટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ (FATCA) અને સેન્ટ્રલ રજિસ્ટ્રી ઓફ સિક્યોરિટાઇઝેશન એસેટ રીકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (CERSAI)ને પણ...
  April 20, 08:59 PM
 • EPFOના સભ્યો નક્કી કરી શકશે કે શેરોમાં કેટલું રોકાણ કરવું, આ વર્ષમાં મળશે વિકલ્પ
  નવી દિલ્હીઃ રીટાયર્મેન્ટ ફંડ બોડી ઇપીએફઓના 5 કરોડથી વધારે પીએફ ખાતાધારકોને આ નાણાકીય વર્ષ 2018-19માં શેરબજારમાં પોતાનું રોકાણ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળી જશે. ઇપીએફઓની યોજના આશરે ત્રણ મહિનામાં ઇટીએફ રોકાણ પીએફ એકાઉન્ટમાં જમા કરવાની છે. તે પછી સબસ્ક્રાઇબરને એ ઓપ્શન મળશે કે તે પોતાના ફંડથી ઇટીએફમાં રોકાણ વધારી કે ઘટાડી શકશે. ઇપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશનર વીપી જોયે જણાવ્યું કે અમે ઇટીએફને સબસ્ક્રાઇબર પીએફ એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું સોફ્ટવેર ડેવલપ કરવાનું છે. તેમાં બેથી ત્રણ મહિના...
  April 18, 09:21 PM
 • ઓનલાઇન પીએફ ક્લેમ કરવાના બદલાયા નિયમ, આ રીતે થશે સ્ક્રૂટિની
  નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓએ પીએફ ક્લેમ કરવાના તેના જ નિર્ણયમાં યુ ટર્ન લઇને કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. તે અનુસાર, હવે 10 લાખ રૂપિયાથી વધુ પીએફ ક્લેમ કરવા માટે ઓનલાઇનની સાથે ઓફલાઇન અરજી પણ સ્વીકારવામાં આવશે. ઇપીએફઓએ આ નિર્ણય ઓનલાઇન ક્લેમ ફાઇલ કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને જોઇને લીધો છે. ઉપરાંત આ નિર્ણયથી પીએફ ક્લેમમાં થનારી છેતરપીંડીને રોકવાની પણ વાત કરી હતી. ઇપીએફઓએ જાહેર કરી નવી માર્ગદર્શિકા ઇપીએફઓએ પોતાની નવી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે 10 લાખ...
  April 16, 08:25 PM
 • 1 એપ્રિલથી થયા લાગુ ઇન્કમ ટેક્સના 8 નિયમ, જાણો ક્યાં કેટલો થશે ફાયદો
  નવી દિલ્હીઃ 1 એપ્રિલ 2018થી ઇન્કમ ટેક્સને લગતા 8 નિયમો બદલાઇ જશે. તમારે ઇન્કમ ટેક્સ નિયમોમાં થનારા ફેરફારને જાણવા જરૂરી છે. તેનાથી તમને નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ પ્લાનિંગ કરવામાં સરળતા રહેશે. નવા નિયમોની જાણકારીથી તમને એ ગણતરી કરી શકશો કે તમારી વેરાપાત્ર આવક કેટલી થશે અને તમારે તેના પર કેટલો ટેક્સ ભરવાનો આવશે. પગારદારો માટે 40,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન બજેટ 2018માં કેન્દ્ર સરકારે સેલરી ક્લાસ માટે 40,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શનની જોગવાઇ કરી છે. તે અનુસાર, પગારદાર વર્ગની ટેક્સેબલ ઇન્કમમાં...
  April 3, 01:55 PM
 • કર્મચારીઓના હિતમાં EPFO લઇ રહ્યું છે આ પગલાં, સેલેરી અને પ્રોવિડન્ટ ફંડમાં થશે લાભ
  નવી દિલ્હીઃ લગભગ 5 કરોડ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડનું સંચાલન કરતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના મેમ્બર્સને ફાયદો થાય તે હેતુથી બે મહત્ત્વના પગલાં લેવાનું છે. તેનાથી કર્મચારીઓના સેલેરી અને પ્રોવિડન્ટ ફંડને સીધી અસર થશે. અમે તમને એ જણાવી રહ્યા છીએ કે આ બે મોટા પગલાં ક્યા છે અને તેનાથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને સેલેરી પર કેવી અસર પડશે. નોકરી જશે તો પીએફ એકાઉન્ટમાંથી મળશે એડવાન્સ ઇપીએફઓ પોતાના એવા સભ્યો માટે તેમના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાંથી એડવાન્સ લેવાની સુવિધા આપવાનો...
  April 2, 07:07 PM
 • 31 માર્ચ સુધીમાં PFને લગતી ફરિયાદોનો નિકાલ કરી દો, EPFOનો આદેશ
  નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 31 માર્ચ, 2018 સુધીમાં તેના મેમ્બર્સની તમામ પેન્ડિંગ ફરિયાદોનો નિકાલ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઇપીએફઓએ તેની તમામ ઓફિસોમાં સરક્યુલર મોકલીને અધિકારીઓને જણાવ્યું છે કે નાણાકીય વર્ષના અંત સુધીમાં કોઇ ફરિયાદ નિકાલ વિના બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરે. ઇપીએફઓએ 31 માર્ચ 2018 સુધીમાં તેની ગ્રિવાન્સ પોર્ટલ epfigms cpgrms પર બધી ફરિયાદોના નિવારણનું લક્ષ્ય રાખ્યું છે. વધી રહી છે પેન્ડિંગ ફરિયાદો ઇપીએફઓએ પોતાના તમામ એડિશનલ સેન્ટ્રલ પીએફ કમિશનર ઝોન અને રિજનલ પીએફ...
  March 20, 01:36 PM
 • 1 એપ્રિલથી લાગુ પડશે આ 10 નિયમો, જાણી લો તમને ક્યાં મળશે લાભ
  નવી દિલ્હીઃ બજેટ 2018માં નાણા પ્રધાન અરુણ જેટલીએ ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો ન હતો કે ટેક્સ રાહતની કોઇ લિમિટ પણ વધારી ન હતી. પરંતુ ફાઇનાન્સ એક્ટ 2018 હેઠળ કેટલાક ફેરફારો અવશ્ય કર્યા છે. આ ફેરફારો 1 એપ્રિલથી લાગુ થઇ જશે. તમારે ઇન્કમ ટેક્સ નિયમોમાં થનારા આ ફેરફારોને જાણી લેવા જરૂરી છે, જેથી નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ પ્લાનિંગમાં સરળતા રહે. આવા 10 જેટલા મોટા ફેરફારો છે, જે 1 એપ્રિલથી અમલમાં આવી જશે. તો જાણી લો આ 10 ફેરફાર. નિયમ-1 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન બજેટમાં પગારદાર વર્ગ માટે...
  February 24, 07:24 PM
 • પોસ્ટ ઓફિસ સ્કીમ્સને આધાર સાથે લિન્ક કરવાની સમયમર્યાદા વધી, 31 માર્ચ સુધીની ડેડલાઇન
  નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ કે અન્ય સ્મોલ સેવિંગ સ્કીમ્સને આધાર સાથે લિન્ક કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે. સોમવારે સરકાર તરફથી સ્મોલ સેવિંગ સ્કીમ્સને આધાર સાથે લિન્ક કરવાની ડેડલાઇન 3 મહિના માટે વધારવામાં આવી છે. પહેલા આ સમયમર્યાદાની આખરી તારીખ 31 ડિસેમ્બર 2017 હતી પણ હવે તેને લંબાવીને 31 માર્ચ 2018 કરવામાં આવી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ઇશ્યુ કર્યું નોટિફિકેશન ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ઇશ્યુ કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે સ્મોલ સેવિંગ સ્કીમ્સ માટે પણ આધાર નંબર સબમિશનની તારીખ...
  January 8, 09:00 PM
 • બંધ નથી થઇ 8% વ્યાજ આપતી સરકારી સેવિંગ બોન્ડ સ્કીમ, નાણાં મંત્રાલયની સ્પષ્ટતા
  નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારે 8 ટકા વ્યાજ આપતી સરકારી સેવિંગ્સ બોન્ડ સ્કીમને બંધ કરી નથી. ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી (ડીઇએ) સુભાષચંદ્ર ગર્ગે મંગળવારે આ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર 8 ટકાવાળી સેવિંગ્સ બોન્ડ સ્કીમ માટે સબસ્ક્રિપ્શન (ખરીદી)ને બંધ નથી કરી રહી પરંતુ તેની જગ્યાએ 7.75 ટકાની નવી સેવિંગ્સ બોન્ડ સ્કીમ લાવી છે. ડીઇએ ગર્ગે ટવિટ કરીને આ માહિતી આપી છે. આ અગાઉ સોમવારે નાણા મંત્રાલયે એવું કહ્યું હતું કે સરકાર 2 જાન્યુઆરીથી આ બોન્ડ્સનું...
  January 2, 03:57 PM
 • પર્પલ એલિફન્ટ રિયલ્ટી એડવાઈઝર્સ દ્વારા ગુજરાત કેન્દ્રિત ઓલ્ટરનેટિવ ઈનવેસ્ટમેન્ટ ફંડ-કેટેગરી-IIની રજૂઆત
  અમદાવાદ : પર્પલ એલિફન્ટ રિયલ્ટી એડવાઈઝર્સ એલએલપી દ્વારા ગુજરાત કેન્દ્રિત ઓલ્ટરનેટિવ ઈનવેસ્ટમેન્ટ ફંડ(એઆઈએફ)-કેટેગરી-2ની રજૂઆત કરવામાં આવી છે જે રિયલ્ટી ઈનવેસ્ટમેન્ટ દ્વારા ભાવિ રોકાણકારોને ઉંચા વળતર અને પ્રોફેશનલ મેનેજમેન્ટનો લાભ આપે છે. પર્પલ એલિફન્ટ ફંડ એ અગ્રણી રિઅલ એસ્ટેટ સલાહકાર અને ટ્રાન્ઝેકશન કંપની પરીખ રિઅલ એસ્ટેટ ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવેલ છે. પરીખ રિઅલ એસ્ટેટ ગ્રુપ આ ક્ષેત્રમાં એક દાયકા કરતાં પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે. તેના સ્થાપકોમાં અગ્રણી બિઝનેસ ગૃહો અને ફેમિલી...
  December 28, 12:45 PM
 • 2018માં મોદી લઈ શકે છે આ 3 નિર્ણય, નોટબંધી જેવી થશે અસર
  નવી દિલ્હીઃ 2017 પુરુ થવાની તૈયારીમાં છે. 2018માં મોદી સરકારના પગલાને લઈને ઘણાં પ્રકરની વાતો થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2019માં થનારી લોકસભાની ચુંટણીને જોતા સરકાર કરપ્શનની વિરુધ્ધ નવા વર્ષમાં કોઈ મોટું પગલું ભરી શકે છે. દેશમાં તેની અસર નોટબંધી જેવી જ થશે. હાલ નવા વર્ષમાં મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવનાર પગલામાં સૌથી વધુ ચર્ચા બેનામી પ્રોપર્ટીને લઈને થઈ રહી છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કરપ્શનની વિરુધ્ધ બેનામી પ્રોપર્ટીથી આગળ જઈને બીજા કેટલાક પગલા પણ ઉઠાવી શકે છે. આગળ...
  December 24, 11:04 AM
 • 500 રૂપિયા રોજ બચાવીને બની શકો છો 10 કરોડના માલિક, સરળતાથી બનશે ટેક્સ ફ્રી ફંડ
  નવી દિલ્હીઃ તમને 1 કરોડ રૂપિયાની રકમ બહુ મોટી લાગતી હશે પરંતુ તમે રોજ 500 રૂપિયા બચાવીને 10 કરોડ રૂપિયાના માલિક બની શકો છો. એવું કરવું બહુ સિમ્પલ અને સરળ છે. તેના માટે તમારે આજથી 500 રૂપિયા રોજ અથવા 15,000 રૂપિયા દર મહિને બચત કરવી પડશે. તે પછી આ નાણાંને તમારે યોગ્ય વિકલ્પમાં રોકવા પડશે જેનાથી તમે આગલા 30 વર્ષમાં 10 કરોડ રૂપિયાના માલિક બની જશો. ક્યાં કરવાનું રહેશે રોકાણ તમારે 10 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં રોકાણ શરૂ કરવું પડશે. જો તમે દર મહિને 15,000 રૂપિયા ઇક્વિટી...
  December 23, 03:45 PM
 • ખોવાઈ ગયા છે ઘરના ઓરીજનલ ડોકયુમેન્ટ, આ રીતે મેળવો સર્ટિફાઈડ કોપી
  નવી દિલ્હીઃઘરની ટાઈટલ ડીડ કે ઓરિજનલ ડોકયુમેન્ટ એક અગત્યનું લીગલ ડોકયુમેન્ટ હોય છે. તેનાથી એ સાબિત થાય છે કે આ ઘરમાં તમારો અધિકાર છે. જો તમારે ઘર કોઈને ટ્રાન્સફર કરવાનું હોય કે વેચવાનું હોય તો તેના માટે ટાઈટલ ડીલ જરૂરી ડોકયુમેન્ટ છે. ધારો કે તમારી ટાઈટલ ડીડ ખોવાઈ જાય છે કે નષ્ટ થઈ જાય છે તો તમે રજિસ્ટ્રાર પાસે તેની સર્ટિફાઈડ કોપી લઈ શકો છો. ઓરિજનલ ડીડની જગ્યાએ તેની સર્ટિફાઈડ કોપીનો ઉપયોગ ઘર વેચવા, ટ્રાન્સફર કરવા કે કોઈ બીજા હેતું માટે કરી શકાય છે. અમે તમને જણાવી રહ્યાં છે કે કઈ રીતે ટાઈટલ ડીડની...
  December 23, 01:56 PM
 • હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે સસ્તી, દવાઓ પર નહીં ચાલે નફાખોરી
  નવી દિલ્હીઃ આવનારા સમયમાં તમારા માટે હોસ્પિટલમાં સારવાર કરાવવી સસ્તી થઇ શકે છે. કેન્દ્ર સરકાર દવાઓ અને સારવારમાં કામમાં આવનારી અન્ય આઇટમોમાં નફાખોરી રોકવાની રીતો પર વિચાર કરી રહી છે. વીમા ઉદ્યોગ અને દવાઓની કિંમતો નક્કી કરનારી નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ની વચ્ચે આના માટે જરૂરી મિકેનિઝમ બનાવવા પર સહમતિ બની શકે છે. આનાથી વીમા કંપનીઓના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમમાં થનારા ખર્ચની બચત થશે અને સામાન્ય દર્દીઓને પણ ફાયદો મળશે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે નાણાં મંત્રાલયને લખ્યો પત્ર...
  December 23, 09:44 AM
 • આ કંપનીના 66 શેરોએ 1 વર્ષમાં 10 હજારને બનાવી દીધા 1.24 લાખ
  નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટ રોકાણની એવી રીત છે જયાં લાંબા સમયમાં આશા કરતા વધુ રિટર્ન મળે છે. જોકે અહીં રોકાણ થોડું રિસ્કી છે. જોકે જે રોકાણકાર લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે, તેને નિરાશા હાથ લાગતી નથી. આજે અમે તમને એક એવી સ્મોલ કંપની વિશે જણાવી રહ્યાં છે, જેના 66 સ્ટોકસે 10 હજાર રૂપિયાને એક વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુ બનાવી દીધા છે. 1 વર્ષમાં 1233 ટકા વધ્યો સ્ટોક ગ્રેફાઈટ ઈલેકટ્રોડસ બનાવનારી દેશની અગ્રણી કંપની HEG Ltdના સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. વર્ષ...
  December 22, 05:42 PM
 • 31 ડિસેમ્બર સુધી કરી લો આ 5 કામ, દર વર્ષે મળશે ફાયદો
  નવી દિલ્હીઃ વર્ષ 2017માં હવે થોડા દિવસો બાકી છે. જો તમે પોતાના આવનારા વર્ષોમાં જિંદગીને સારી બનાવવા માગો છો તો તમારે 31 ડિસેમ્બરથી પહેલા કેટલુંક જરૂરી કામ કરવું જોઈએ. તેનો ફાયદો તમને અને તમારા પરિવારને જિંદગી ભર મળશે. અમે તમને એવા 5 કામો વિશે જણાવી રહ્યાં છે, જેને કરીને તમે આવતીકાલની શાનદાર શરૂઆત કરી શકો છો. ફયુચર માટે રોકાણ જો તમે હજુ સુધી ફયુચર માટે સેવિંગ શરૂ કર્યું નથી તો તમારે 31 ડિસેમ્બર પહેલા આ કામ જરૂર કરી લેવું જોઈએ. તેના માટે જરૂરી નથી કે તમારી પાસે વધુ પૈસા હોય ત્યારે જ તમે સેવિંગ કરો....
  December 22, 04:09 PM
 • અહીં બેન્કથી 8 ગણું વધુ મળે છે રિટર્ન
  નવી દિલ્હીઃ જો નવા વર્ષમાં તમે ઓછા રોકાણની સાથે સારી ઈન્કમનો રસ્તો શોધી રહ્યાં છો તો બેન્કમાં જમા પૈસાનો યોગ્ય ઉપયોગ કરો. સુરક્ષિત ભવિષ્ય માટે એ જરૂરી છે કે તમે પોતાની બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો. તમારી આ ખાસ જરૂરિયાતને પુરી કરવા માટે અલગ-અલગ સ્કીમના રૂપમાં ઘણાં વિકલ્પ હોઈ શકે છે. જોકે એ જરૂરી છે કે પોતાની કમાણી એવી જગ્યા લગાવો, જયાં ઓછા સમયમાં તમને વધુ ફાયદો મળી શકે. જો તમે આમ કરવા તૈયાર છો તો રિપોર્ટ તમારા કામનો હોઈ શકે છે. અમે આ રિપોર્ટમાં તમને જણાવીશું કે નવા વર્ષમાં તમે કઈ રીતે...
  December 22, 11:46 AM