એર રેન્જની કાર:ફૂલ ચાર્જમાં 837 કિમી દોડશે આ અમેરિકી ઈલેક્ટ્રિક કાર

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 57 લાખથી શરૂ થશે કિંમત

ઈલેક્ટ્રિક કારમ મામલે ટેસ્લાના વર્ચસ્વને પડકારતાં અમેરિકી સ્ટાર્ટઅપ લ્યૂસિડ મોટર્સે પોતાની એર રેન્જની કાર લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે, તેની એર ડ્રીમ એડિશન કાર સિંગલ ચાર્જમાં 837 કિમીની સફર કાપશે.

જે ટેસ્લાના મોડલ એસ લોંગ રેન્જ કરતાં 161 કિમી વધુ છે. તેના બે વર્જન રજૂ કરવામાં આવ્યાં છે. 1111 હોર્સ પાવરનું વર્જન 758 કિમીની રેન્જ આપે છે, જ્યારે 933 હોર્સ પાવર ધરાવતું મોડલ 837 કિમીની રેન્જ આપે છે.

અન્ય સમાચારો પણ છે...