• Home
  • Business
  • Latest News
  • The United States blacklist the Chinese company Huvavane by noting that it is a threat to national security

નિર્ણય / રાષ્ટ્રીય સુરક્ષામાં ખતરો હોવાનું જણાવી અમેરિકાએ ચીનની કંપની હુવાવેને બ્લેકલિસ્ટ કરી

Divyabhaskar.com

May 16, 2019, 06:41 PM IST
The United States blacklist the Chinese company Huvavane by noting that it is a threat to national security
X
The United States blacklist the Chinese company Huvavane by noting that it is a threat to national security

  • હુવાવે વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઉપકરણ મેન્યુફેકચરિંગ કંપની, અમેરિકાને તેની પર જાસૂસીનો શંક
  • હુવાવે યુએસની કંપનીઓ પાસેથી ટેકનીક ખરીદી શકશે નહિ, અમેરિકાની ફર્મ હુવાવેના ઉપકરણનો ઉપયોગ કરી શકશે નહિ

વોશિંગ્ટનઃ અમેરિકા વિશ્વની સૌથી મોટી ટેલિકોમ મેન્યુફેકચરિંગ કંપની હુવાવે પર બુધવારે પ્રતિબંધ લગવ્યો છે. યુએસએના ફાઈનાન્સ વિભાગે હુવાવેને એનટિટિ લિસ્ટમાં મૂકવામાં આવી હોવાની માહિતી આપી છે. આ લિસ્ટમાં સામેલ કંપનીઓ અમેરિકાની સરકારની મંજૂરી વગર ત્યાંની કંપનીઓ પાસેથી કોમ્પોનન્ટ અને ટેકનીક ખરીદી શકતી નથી.

અમેરિકા હુવાવેની વિરુદ્ધ લોબીઈંગ કરી ચૂક્યું છે

1.

અમેરિકાના ફાઈનાન્સ સચિવ વિલ્બર રોસે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઈચ્છતા કે બીજા દેશોની કંપનીઓ દ્વારા અમેરિકાની ટેકનીકના ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતીમાં પ્રવેશવામાં કરવામાં આવે.

2.

અમેરિકાના આદેશ મુજબ ત્યાંની કંપનીઓ એ ફર્મના ટેલિકોમ ઉપકરણનો ઉપયોગ નહિ કરી શકે, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં હોય. જોકે આ આદેશમાં કોઈ દેશ કે કંપનીનું નામ નથી. જોકે અમેરિકા હુવાવેના ઉપકરણોથી જાસૂસી ખતરો હોવાનું કહી રહ્યું છે. તેણે તેના સહયોગી દેશોને પણ કહ્યું હતું કે તે 5જી સેવાઓમાં હુવાવેના નેટવર્કનો ઉપયોગ ન કરે. 

3.

જોકે હુવાવેએ તેના ઉપકરણોથી સુરક્ષાને ખતરો હોવાના આરોપથી ઈન્કાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે અમેરિકા સાથે વાતચીત દ્વારા તેની મુશ્કેલીઓનું સમાધાન કરવા તૈયાર છે.

COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી