તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Down 65 Points, Below Nifty 11450; Shares Of Titan Company, Maruti Suzuki Rose

શેરબજાર:સેન્સેક્સ 65 અંક ઘટ્યો, નિફ્ટી 11450ની નીચે; ટાઈટન કંપની, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ, એસબીઆઈ, ટાટા સ્ટીલના શેર વધ્યા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોનું સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 65 અંક ઘટી 38774 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 10 અંક ઘટી 11438 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ, એસબીઆઈ, ટાટા સ્ટીલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 2.67 ટકા વધી 1186.15 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.18 ટકા વધી 7316.35 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.51 ટકા ઘટી 611.25 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 1.21 ટકા ઘટી 712.95 પર કારોબાર કરી રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો