તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rose 646 Points, Nifty Closed At 11449; Shares Of Reliance, Asian Paints Rose

શેરબજાર:સેન્સેક્સ 646 અંક વધ્યો, નિફ્ટી 11449 પર બંધ; રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા
  • ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 646 અંક વધીને 38840 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 171 અંક વધીને 11449 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 7.10 અંક વધીને 2314.65 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 4.15 ટકા વધીને 6061.00 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.24 ટકા ઘટીને 407.90 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.19 ટકા ઘટીને 498.50 પર બંધ રહ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો