તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 110 અંક ઘટ્યો, નિફ્ટી 12968 પર બંધ; એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કોર્પ, HCL ટેક, ONGC, એક્સિસ બેન્ક, TCSના શેર ઘટ્યા
  • એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 110 અંક ઘટીને 44149 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 18 અંક ઘટીને 12968 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 2.85 ટકા વધીને 2217.35 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 2.32 ટકા વધીને 1357.85 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, HCL ટેક, ONGC, એક્સિસ બેન્ક, TCS સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 2.63 ટકા ઘટીને 192.50 પર બંધ રહ્યો હતો. HCL ટેક 2.39 ટકા ઘટીને 822.20 પર બંધ રહ્યો હતો.