તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 580 અંક ઘટ્યો, નિફ્ટી 12818 પર બંધ; SBI, ICICI બેન્કના શેર ઘટ્યા

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SBI, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્કના શેર ઘટ્યા
  • પાવર ગ્રીડ કોર્પ, ITC, ટાઈટન કંપની, NTPC, ટાટા સ્ટીલના શેર વધ્યો

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમ મામલા પર સુનાવણી થવાની હતી, જેના પગલે બેન્કિંગ શેર દબાણમાં કારોબાર કરી રહ્યાં હતા. આ સિવાય કોરોનાના વધતા મામલાઓના કારણે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 580 અંક ઘટી 43599 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 119 અંક ઘટી 12818 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ITC, ટાઈટન કંપની, NTPC, ટાટા સ્ટીલના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 3.32 ટકા વધી 191.50 પર કારોબાર કરી રહ્યો છે. ITC 2.39 ટકા વધી 188.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે SBI, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્કના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI 3.73 ટકા ઘટી 242.65 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 3.46 ટકા ઘટી 480.25 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોની સ્થિતિ
આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 179 અં નીચે 25548 પર કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 182 અંકના ઘટાડા સાથે 26362 પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કંપોઝિટ ઈન્ડેક્સ પણ 0.11 ટકાના વધારા સાથે 3351 પર કારોબાર કરી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો