તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની અન્ય એક વેક્સીનના સફળ ટ્રાયલના સમાચારથી વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી રહી છે. તેની અસર મંગળવારે ભારતના શેરબજારો પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ 314 અંક વધીને 43952 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 93 અંક વધીને 12874 પર બંધ રહ્યો હતો. મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 44161 અને નિફ્ટી 12934ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, SBI, બજાજ ફાઈનાન્સ, HDFC બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 6.00 ટકા વધીને 521.65 પર બંધ રહ્યો હતો. SBI 5.03 ટકા વધીને 241.20 પર બંધ રહ્યો હતો. જોકે NTPC, ONGC, HCL ટેક, ITC, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યો હતો. NTPC 2.69 ટકા ઘટીને 88.65 પર બંધ રહ્યો હતો. ONGC 1.86 ટકા ઘટીને 71.30 પર બંધ રહ્યો હતો.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.