• Gujarati News
  • Business
  • Sensex Rises 484 Points, Nifty Surpasses 16800; Tech Mahindra, Tata Steel Shares Rise

શેરબજાર:સેન્સેક્સ 484 અંક વધ્યો, નિફ્ટી 16800ની સપાટી વટાવી; ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલના શેર વધ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • નેસ્લે, રિલાયન્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા

ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 484 અંક વધી 56165 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 156 અંક વધી 16834 પરકારોબાર કરી રહ્યો છે.

ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસના શેર વધ્યા
સેન્સેક્સ પર પર ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા 2.71 ટકા વધી 1247.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.12 ટકા વધી 1288.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે નેસ્લે, રિલાયન્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને કારોબાર કરી રહ્યાં છે. નેસ્લે 0.71 ટકા ઘટી 17970.60 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 0.51 ટકા ઘટી 2679.45 પર કારોબાર કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...