• Gujarati News
  • Business
  • Sensex Rises 287 Points, Nifty Crosses 16600 Level; Shares Of Reliance, Infosys Rise

શેરબજાર:સેન્સેક્સ 49 અંક ઘટ્યો, નિફ્ટી 16584 પર બંધ; અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ, ઈન્ફોસિસ, લાર્સન, સન ફાર્મા, ટીસીએસના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 49 અંક ઘટી 55769 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 44 અંક ઘટી 16584 પર બંધ રહ્યો હતો.

અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકી, એનટીપીસીના શેર ઘટ્યા
સેન્સેક્સ પર રિલાયન્સ, ઈન્ફોસિસ, લાર્સન, સન ફાર્મા, ટીસીએસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.02 ટકા વધી 2779.50 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.94 ટકા વધી 1522.00 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકી, એનટીપીસી, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 5.49 ટકા ઘટી 5677.40 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 2.71 ટકા ઘટી 7709.85 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...