તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 190 Points, Nifty Crosses 9000 Level; Shares Of Bajaj Auto, Hero MotoCorp Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 114 અંક વધ્યો, નિફ્ટી 9106 પર બંધ; આઈટીસી, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, મારૂતિ સુઝુકી, બજાજ ઓટોના શેર વધ્યા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, લાર્સનના શેર ઘટ્યા

ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 114 અંક વધી 30932 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 39 અંક વધી 9106 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, મારૂતિ સુઝુકી, બજાજ ઓટો સહિતના શેરમાં તેજી જોવા મળી હતી. આઈટીસી 7.48 ટકા વધી 188.90 પર બંધ થયો હતો. એશિયન પેઈન્ટ્સ 4.97 ટકા વધી 1575 પર બંધ થયો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 2.91 ટકા ઘટી 346.95 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 2.74 ટકા ઘટી 90.35 પર બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser