તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 81 અંક ઘટ્યો, નિફ્ટી 9239 પર બંધ; આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રાનો શેર ઘટ્યો

મુંબઈ10 મહિનો પહેલા
 • હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, ટીસીએસ શેર વધ્યા
 • આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા, એચયુએલ, એચડીએફસીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 81 અંક ઘટીને 31561 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 12 અંક ઘટીને 9239 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, ટીસીએસ, એચસીએલ ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા, એચયુએલ, એચડીએફસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

વિશ્વના વિવિધ બજારો વધારા સાથે બંધ થયા

શુક્રવારે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 1.91 ટકા વધારા સાથે 455.43 અંક વધી 24331.30 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક 1.58 ટકા વધારા સાથે 141.66  અંક વધી 9,121.32 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 1.69 ટકા વધારા સાથે 48.61 અંક વધી 2929.80 પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.40 ટકા વધારા સાથે 11.72 અંક વધી 2907.06 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ, જર્મની, ઈટલીના બજાર પણ વધારા સાથે બંધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો