• Gujarati News
  • Business
  • Sensex Rises 333 Points, Nifty Crosses 16700 Level; Shares Of IndusInd Bank, Power Grid Corp.

શેરબજાર:સેન્સેક્સ 366 અંક ઘટ્યો, નિફ્ટી 16498 પર બંધ; અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કોર્પ, વિપ્રો, ટેક મહિન્દ્રા, HCL ટેક, ITCના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 366 અંક ઘટી 55102 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 108 અંક ઘટી 16498 પર બંધ રહ્યો હતો.

અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 6.47 ટકા ઘટી 5981.85 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 5.20 ટકા ઘટી 2871.45 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, વિપ્રો, ટેક મહિન્દ્રા, HCL ટેક, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 3.34 ટકા વધી 217.90 પર બંધ રહ્યો હતો. વિપ્રો 2.58 ટકા વધી 569.60 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...