શેરબજાર:સેન્સેક્સ 152 અંક ઘટ્યો, નિફ્ટી 15692 પર બંધ; ઈન્ફોસિસ, રિલાયન્સના શેર ઘટ્યા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, લાર્સન, એસબીઆઈના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 152 અંક ઘટી 52541 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 40 અંક ઘટી 15692 પર બંધ રહ્યો હતો.

એનટીપીસી, ઈન્ફોસિસ, રિલાયન્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર એનટીપીસી, ઈન્ફોસિસ, રિલાયન્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 2.02 ટકા ઘટી 148.20 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.29 ટકા ઘટી 1421.65 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, લાર્સન, એસબીઆઈ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 4.24 ટકા વધી 11815.95 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.52 ટકા વધી 959.70 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...