તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શેરબજાર:સેન્સેક્સ 335 અંક ઘટ્યો, નિફ્ટી 11102 પર બંધ; BPCL, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈઓસી, એચડીએફસી, એક્સિસ બેન્કના શેર ઘટ્યા
  • ડોક્ટર રેડ્ડી લેબ્સ, સન ફાર્મા, વિપ્રો, મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 335 અંક ઘટીને 37736 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 100 અંક ઘટીને 11102 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 5.32 ટકા ઘટીને 521.50 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 3.91 ટકા ઘટીને 1806.00 પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.44 ટકા વધીને 509.95 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 0.99 ટકા વધીને 6246.90 પર બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો