શેરબજાર:સેન્સેક્સ 509 અંક ઘટ્યો, નિફ્ટી 16058 પર બંધ; ઈન્ફોસિસ, નેસ્લેના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 509 અંક ઘટી 53886 પર બંધ રહ્યો હતા. જ્યારે નિફ્ટી 158 અંક ઘટી 16058 પર બંધ રહ્યો હતો.

ઈન્ફોસિસ, નેસ્લે, પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, નેસ્લે, પાવર ગ્રીડ કોર્પ, એચયુએલ, એમએન્ડએમ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 2.33 ટકા ઘટી 1438.50 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.87 ટકા ઘટી 18132.60 પર બંધ રહ્યો હતો. જોકે એનટીપીસી, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 1.87 ટકા વધી 147.05 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 0.33 ટકા વધી 662.45 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...