શેરબજાર:સેન્સેક્સ 87 અંક ઘટ્યો, નિફ્ટી 16216 પર બંધ; ભારતી એરટેલ, TCSના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 87 અંક ઘટીને 54395 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 5 અંક ઘટી 16216 પર બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.04 ટકા વધી 912.70 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 2.86 ટકા વધી 1165.05 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, ટીસીએસ, HCL ટેક, ઈન્ફોસિસ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 5.03 ટકા ઘટી 660.30 પર બંધ રહ્યો હતો. ટીસીએસ 4.64 ટકા ઘટી 3113.25 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...