શેરબજાર:સેન્સેક્સ 621 અંક ઘટ્યો, નિફ્ટી પર 17745 પર બંધ; અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 621 અંક ઘટી 59601 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 179 અંક ઘટી 17745 પર બંધ રહ્યો હતો.

અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, રિલાયન્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, HCL ટેક, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.49 ટકા ઘટી 7464.60 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.56 ટકા ઘટી 4691.65 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.74 ટકા વધી 919.65 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.46 ટકા વધી 710.25 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...