શેરબજાર:સેન્સેક્સ 221 અંક વધ્યો, નિફ્ટી 18055 પર બંધ; HCL ટેક, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, ITC, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોનું ફ્લેટ ઓપનિંગ થયા પછી સવારે 10.12 કલાકે સેન્સેક્સ 33 અંક ઘટી 60361 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 13 અંક ઘટી 17990 પર કારોબાર કરી રહ્યો છે.

HCL ટેક, HDFC, ટેક મહિન્દ્રાના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, ITC, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.32 ટકા ઘટી 1130.15 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 0.89 ટકા ઘટી 7659.80 પર બંધ રહ્યો હતો. જોકે HCL ટેક, HDFC, ટેક મહિન્દ્રા, TCS, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 4.30 ટકા વધી 1344.00 પર બંધ રહ્યો હતો. HDFC 1.90 ટકા વધી 2710.65 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...