તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 20 અંક ઘટ્યો, નિફ્ટી 15106 પર બંધ; HDFC  બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • બજાજ ફિનસર્વ, M&M, બજાજ ફાઈનાન્સ, TCS, રિલાયન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 20 અંક ઘટીને 51309 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 2.8 અંક ઘટીને 15106 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, M&M, બજાજ ફાઈનાન્સ, TCS, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.96 ટકા વધીને 10234.90 પર બંધ રહ્યો હતો. M&M 2.21 ટકા વધીને 914.35 પર બંધ રહ્યો હતો. જ્યારે HDFC બેન્ક, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ONGC, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC બેન્ક 1.77 ટકા ઘટીને 1583.50 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.45 ટકા ઘટીને 590.10 પર બંધ રહ્યો હતો.

બુધવારે આયશર મોટર, ટાઈટન સહિત 330 કંપનીઓ રજૂ કરશે ત્રિમાસિક પરિણામ
આજે આયશર મોટર, ટાઈટન કંપની, ગેલ ઈન્ડિયા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઔરોબિંદો ફાર્મા, બેન્ક ઓફ ઈન્ડિયા, બાટા ઈન્ડિયા, ઈન્દ્રપ્રસ્થ ગેસ, શાલિમાર પેન્ટ્સ, સ્પાઈસ જેટ સહિત 330 કંપનીઓ ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો રજૂ કરશે.

ચીન અને હોંગકોંગના શેર બજારોમાં વધારો, અન્યમાં સુસ્તી
10 ફેબ્રુઆરીએ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ સપાટ કરોબાર કરી રહ્યો છે. આ પહેલા યુરોપ અને અમેરિકાના બજારો પણ સપાટ બંધ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો