તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 354 અંક વધ્યો, નિફ્ટીએ 11316ની સપાટી વટાવી; M&M અને L&Tના શેર વધ્યા

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • M&M, L&T, કોટક મહિન્દ્રા, SBI, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
  • મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લેના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 354 અંક વધીને 38395 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102 અંક વધીને 11316 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર M&M અને L&T, કોટક મહિન્દ્રા, SBI, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. M&M 4.35 ટકા વધી 626.70 પર કારોબાર કરી રહ્યો છે. L&T 3.70 ટકા વધી 949.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.32 ટકા ઘટી 6591.60 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.17 ટકા ઘટી 403.30 પર કારોબાર કરી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser