શેરબજાર:સેન્સેક્સ 237 અંક ઘટ્યો, નિફ્ટી 17475 પર બંધ; HDFC, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ITC, સન ફાર્મા, HUL,SBI, NTPCના શેર વધ્યા

ભારતી શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 237 અંક ઘટી 58338 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 55 અંક ઘટી 17475 પર બંધ રહ્યો હતો.

એચડીએફસી, મારૂતિ સુઝુકી, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા
સેન્સેક્સ એચડીએફસી, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એચડીએફસી 2.01 ટકા ઘટી 2337.40 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.86 ટકા ઘટી 7471.85 પર બંધ રહ્યો હતો. જોકે ITC, સન ફાર્મા, HUL, SBI, NTPC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 1.87 ટકા વધી 269.50 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.66 ટકા વધી 936.45 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...