તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Up 141 Points, Nifty Surpasses 11,500; Shares Of Sun Pharma, Tech Mahindra Rose

શેરબજાર:સેન્સેક્સ 134 અંક ઘટ્યો, નિફ્ટી 11504 પર બંધ; ભારતી એરટેલ, M&Mના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલ, એમએન્ડએમ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, સન ફાર્માના શેર વધ્યા
  • એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 134 અંક ઘટીને 38845 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 11 અંક ઘટીને 11504 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ભારતી એરટેલ, એમએન્ડએમ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.73 ટકા વધીને 496.70 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 2.72 ટકા વધીને 654.45 પર બંધ રહ્યો હતો. જોકે એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એચડીએફસી બેન્ક 2.39 ટકા ઘટીને 1057.40 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.07 ટકા ઘટીને 1278.30 અંક ઘટીને બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો