તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શેરબજાર:સેન્સેક્સ 323 અંક ઘટ્યો, નિફ્ટી 11516 પર બંધ; બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ, લાર્સનના શેર ઘટ્યા
  • HCL ટેક, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 323 અંક ઘટીને 38979 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 88 અંક ઘટીને 11516 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.36 ટકા વધીને 808.00 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.96 ટકા વધીને 1010.65 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.23 ટકા ઘટીને 6006.60 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.07 ટકા ઘટીને 168.35 પર બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો