તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 306 Points, Nifty Surpasses 11,500; Shares Of HCL Tech, Tech Mahindra Rose

શેરબજાર:સેન્સેક્સ 97 અંક ઘટ્યો, નિફ્ટી 11440 પર બંધ; HCL ટેક, TCSના શેર ઘટ્યા

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC બેન્કના શેર ઘટ્યા
  • HCL ટેક, TCS, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપનીના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 97 અંક ઘટીને 38756 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 24 અંક ઘટીને 11440 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, TCS, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 10.08 ટકા વધીને 793.70 પર બંધ રહ્યો હતો. TCS 5.00 ટકા વધીને 2492.30 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.57 ટકા ઘટીને 474.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 2.93 ટકા ઘટીને 3440.70 પર બંધ રહ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો