4 વર્ષ ટાટા સન્સના ચેરમેન રહ્યા સાયરસ:રતન ટાટા સાથે વિવાદ પછી છોડવું પડ્યું પદ, 1991માં ફેમિલી બિઝનેસથી કરિયરની શરૂઆત કરી હતી

20 દિવસ પહેલા

સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા અને તેમને 2012માં રતન ટાટા પછી પદભાર સંભાળ્યું હતું. મિસ્ત્રીને 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા અને બાદમાં 6 ફેબ્રુઆરી 2017નાં રોજ હોલ્ડિંગ કંપનીના બોર્ડમાં ડાયરેક્ટર તરીકે પણ હટાવવામાં આવ્યા હતા. રવિવારે સાયરસ મિસ્ત્રીનું એક્સીડન્ટમાં નિધન થઈ ગયું. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચોઃ 43 વર્ષની ઉંમરે ટાટા સન્સના સૌથી યુવા ચેરમેન બન્યા, તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી 5 મહત્વની વાતો

અન્ય સમાચારો પણ છે...