તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Spent 10 Years At Apple; The Company's Revenue Crossed Rs 2 Lakh Crore, Made The Most Valuable Company

દુનિયના સૌથી સફળ CEO બન્યા ટિમ કુક:જેફ બેજોસ, ઝકરબર્ગ અને વોરેન બફેટને પાછળ છોડ્યા, સંપત્તિ 7400 કરોડ રૂપિયાને પાર થઈ, જાણો કુક અને એપલ વિશે બધુ જ

એક મહિનો પહેલા

એપલ એટલે કે ટેક્નોલોજીની દુનિયાનો બેસ્ટ ઓપ્શન. તેમના CEO ટિમ કુકે સતત સાબિત કર્યું છે. ફરી એક વાર તેઓ ચર્ચામાં છે. કારણ એપલ CEO તરીકે તેમની 10 વર્ષની સફર પૂરી થઈ છે. અને તેઓ દુનિયાના સૌથી સફળ CEO જાહેર કરવામાં આવ્યા છે.

ટિમ કુકે 24 ઓગસ્ટ 2010માં એપલની કમાન સંભાળી હતી. ત્યારે કંપનીની રેવન્યુ 65 અબજ ડોલર એટલે કે અંદાજે 4.7 લાખ કરોડ હતી. છેલ્લાં 10 વર્ષમાં તેમણે એપલને 2 લાખ ડોલર એટલે કે 148 લાખ કરોડની સંપત્તિ બનાવી દીધી છે.

કંપનીની હાલની માર્કેટ કેપ 190.18 લાખ કરોડ રૂપિયા છે. કમાણીના મુદ્દે કુકે એમેઝોનના CEO રહી ચૂકેલા જેફ બેજોસ અને વોરેન બફેટને પણ પાછળ છોડી દીધા છે. તેમની પોતાની સંપત્તિ પણ એક અબજ ડોલર એટલે 7400 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ દિવસે તમે ટિમ કુક અને એપલની સફર વિશે વાંચો, તે ઉપરાંત હવે આગળ શું થવાનું છે તે પણ જાણો...

ટિમ કુકની સફળતાની વાત પછી હવે એપલની વાત:
આવો જાણીએ એપલની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે અલગ-અલગ સમયમાં યુનિક પ્રોડક્ટ્સ લોન્ચ કરીને તે દુનિયાની દિગ્ગજ કંપની બની ગઈ...

હવે આવનારા કાલની વાત
એપલ આગામી મહિનામાં અમુક અન્ય મહત્વની પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે, આવો ડિટેલ્સમાં જાણીએ...

અન્ય સમાચારો પણ છે...