તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Sensex Rises 337 Points, Nifty Crosses 11000 Level; Shares Of ONGC, Bajaj Finance Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 592 અંક વધ્યો, નિફ્ટી 11227 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

મુંબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ONGCના શેર વધ્યા
 • HUL, ઈન્ફોસિસ, નેસ્લેના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 592 અંક વધીને 37981 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 177 અંક વધીને 11227 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ONGC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.85 ટકા વધીને 554.95 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 6.29 ટકા વધીને 3335.75 પર બંધ રહ્યો હતો. જોકે HUL, ઈન્ફોસિસ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 0.66 ટકા ઘટીને 2,064.10 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.15 ટકા વધીને 1,009.50 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો