• Gujarati News
  • Business
  • Sensex Rises 548 Points, Nifty Closes At 16641; Shares Of Sun Pharma, SBI, Larsen Rose

શેરબજાર:સેન્સેક્સ 548 અંક વધ્યો, નિફ્ટી 16641 પર બંધ; સન ફાર્મા, SBI, લાર્સનના શેર વધ્યા

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, NTPC, બજાજ ફિનસર્વ, રિલાયન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 548 અંક વધી 55816 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 158 અંક વધી 16641 પર બંધ રહ્યો હતો.

સન ફાર્મા, SBI, લાર્સન, TCSના શેર વધ્યા
સેન્સેક્સ પર સન ફાર્મા, SBI, લાર્સન, TCS, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.39 ટકા વધી 895.50 પર બંધ રહ્યો હતો. SBI 2.76 ટકા વધી 528.35 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, NTPC, બજાજ ફિનસર્વ, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 1.32 ટકા વધી 674.80 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 0.17 ટકા ઘટી 1754.60 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...