• Gujarati News
  • Business
  • Sensex Rises 450 Points, Nifty Crosses 18000 Level; Shares Of Bajaj Finance, Kotak Mahindra Rise

શેરબજાર:સેન્સેક્સ 533 અંક વધ્યો, નિફ્ટી 18212 પર બંધ; ભારતી એરટેલ, રિલાયન્સના શેર વધ્યા

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • TCS, ટાઈટન કંપની, HDFC બેન્ક, ટેક મહિન્દ્રા, વિપ્રોના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો બુધવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 533 અંક વધી 61150 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 156 અંક વધી 18212 પર બંધ રહ્યો હતો.

ભારતી એરટેલ, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા
સેન્સેક્સ પર એમએન્ડએમ, ભારતી એરટેલ, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 4.68 ટકા વધી 880.75 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.76 ટકા વધી 730.05 પર બંધ રહ્યો હતો. જોકે TCS, ટાઈટન કંપની, HDFC બેન્ક, ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. TCS 1.50 ટકા ઘટી 3857.25 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.46 ટકા ઘટી 2612.50 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...