• Gujarati News
  • Business
  • Sensex Down 765 Points, Nifty Closes At 17196; Shares Of Power Grid Corp, Reliance Fell

શેરબજાર:સેન્સેક્સ 765 અંક ઘટ્યો, નિફ્ટી 17196 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સના શેર ઘટ્યા

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCSના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 765 અંક ઘટી 57696 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 205 અંક ઘટી 17196 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.03 ટકા ઘટી 206.00 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 3.05 ટકા ઘટી 2408.15 પર બંધ રહ્યો હતો. જોકે લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. લાર્સન 0.72 ટકા વધી 1801.85 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 0.61 ટકા વધી 951.25 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.03 ટકા ઘટી 206.00 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 3.05 ટકા ઘટી 2408.15 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ ગુરુવારે 777 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 777 અંક વધીને 58461 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 235 અંક વધી 17401 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HDFC, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC 3.92 ટકા વધી 2809.15 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 3.65 ટકા વધી 214.65 પર બંધ રહ્યો હતો. જોકે ICICI બેન્ક, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 0.78 ટકા ઘટી 722.55 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 0.55 ટકા ઘટી 676.05 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...