• Gujarati News
  • Business
  • Sensex Down 1046 Points, Nifty Closes At 15360; Shares Of Tata Steel, Tech Mahindra Fall

શેરબજાર:સેન્સેક્સ 1046 અંક ઘટ્યો, નિફ્ટી 15360 પર બંધ; ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેસ્લે, બ્રિટાનિયા, HULના શેર વધ્યા હતા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1046 અંક ઘટી 51495 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 332 અંક ઘટી 15360 પર બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, વિપ્રો, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 6.04 ટકા ઘટી 901.70 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 4.37 ટકા ઘટી 975.50 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, બ્રિટાનિયા, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. નેસ્લે 0.43 ટકા વધી 16874.00 પર બંધ રહ્યો હતો. બ્રિટાનિયા 0.15 ટકા વધી 3390.40 પર બંધ રહ્યો હતો.

બુધવારે સેન્સેક્સ 152 અને નિફ્ટી 40 અંક ઘટ્યો હતો
ભારતીય શેરબજારો બુધવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 152 અંક ઘટી 52541 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 40 અંક ઘટી 15692 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એનટીપીસી, ઈન્ફોસિસ, રિલાયન્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 2.02 ટકા ઘટી 148.20 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.29 ટકા ઘટી 1421.65 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, લાર્સન, એસબીઆઈ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 4.24 ટકા વધી 11815.95 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.52 ટકા વધી 959.70 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...