તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Renovated Property Like A Castle Built In The 19th Century Put Up For Sale, Valued At Rs 175 Crore

19મી સદીના કિલ્લા જેવું ઘર:19મી સદીમાં બનાવેલાં કેસલ જેવી રિનોવેટેડ પ્રોપર્ટી વેચાણ માટે મુકાઈ, કિંમત 175 કરોડ

લંડન16 દિવસ પહેલા
  • કૉપી લિંક

લંડનના બેલસાઈઝ વિલેજ સ્થિત હન્ટર લોજ નામની આ આકર્ષક પ્રોપર્ટી વેચાણ માટે મુકાઈ છે. 1810ના દાયકામાં ગોથિક રિવાઈવલ સ્ટાઈલમાં બનાવેલી આ પ્રોપર્ટી બહારથી કેસલ જેવી નજરે ચડે છે.

ચાર માળની આ પ્રોપર્ટીમાં સાત રિસેપ્શન, સ્ટડી રૂમ, ગેસ્ટ રૂમ, છ બેડરૂમ, પ્રાઈવેટ સિનેમા અને શેમ્પેઈન લાઉન્જ છે. બેઝમેન્ટમાં જીમ, સ્પા અને સ્વિમિંગ પૂલ છે. એક ગેસ્ટ કોટેજ પણ છે.

માલિકે તે વેચાણ માટે મૂકતાં પહેલાં રિનોવેટ કરી છે. જે પરિવારની જરૂરિયાતની તમામ મોર્ડન ફેસિલિટી આધારિત છે. જે ખરીદવા માટે રૂ. 175 કરોડ ચૂકવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...