તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Rapid Increase In Air Traffic, 31% Increase In Passenger Traffic Compared To July In August, 66 Lakh People Traveled

એર પેસેન્જર્સની ઉડાન:ઝડપથી વધ્યો એર ટ્રાફિક, ઓગસ્ટમાં જુલાઈની સરખામણીએ પેસેન્જર ટ્રાફિક 31% વધ્યો, 66 લાખ લોકોએ કરી મુસાફરી

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે રોજ 2.20 લાખથી વધુ પેસેન્જર્સ ઉડાન ભરી રહ્યાં છે

કોરોનાની બીજી લહેર પછી હવે એર ટ્રાફિકમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 18 મહિનાના આંકડા જણાવે છે કે એર ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને જુલાઈ 2020થી ઓગસ્ટ 2021 દરમિયાન તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. હવે રોજ 2.20 લાખથી વધુ પેસેન્જર્સ ઉડાન ભરી રહ્યાં છે.

અમે તમને ગ્રાફિક દ્વારા બતાવી રહ્યાં છે કે એરલાઈન કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું? તેની સાથે જ જુલાઈ 2020 અને જુલાઈ 2021ની સરખામણી પણ કરીશું. એ પણ જણાવીશું કે જુલાઈ 2021માં સૌથી વધુ ટિકિટ કઈ એરલાઈન કંપનીની કેન્સલ થઈ અને ટિકિટ કેન્સલ થવાનું કારણ શું છે? એવી કઈ એરલાઈન છે, જેણે સૌથી વધુ પેસેન્જર્સને સમયે પહોંચાડ્યા છે. આ સિવાય જુલાઈમાં કઈ એરલાઈન કંપનીનો માર્કેટ શેર સૌથી વધુ રહ્યો...