તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડવાઇઝરી:વીડિયો કોન્ફરન્સ કરતા પહેલા કૉલ રેટ અને શરતો વાંચી લો: TRAI

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કેટલાક ગ્રાહકોએ કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની TRAIને ફરિયાદ કરી

ટ્રાઈએ વીડિયો કૉલ્સ થકી ઓનલાઈન કોન્ફરન્સિંગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવાની અપીલ કરી છે. ટ્રાઈએ સોમવારે એડવાઇઝરી જારી કરીને કહ્યું કે, ગ્રાહકોએ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સમાં જોડાતા પહેલા કૉલ રેટની ધ્યાનથી ચકાસણી કરી લેવી જોઈએ.
કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ
ટ્રાઈની એડવાઈઝરી એ ફરિયાદો પછી આવી છે, જેમાં કેટલાક ગ્રાહકોએ કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ કરી હતી. કેટલાકે તો આંતરરાષ્ટ્રીય ફોન નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ પર પણ આ સેવા લીધી હતી. એટલે ટ્રાઈએ વીડિયો કોન્ફરન્સ પહેલા ફોન નંબરો પણ તપાસી લેવાની સલાહ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો