તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેકર ગ્રુપનો દાવો:એરટેલના 25 લાખ યુઝર્સના ફોન અને આધાર લીક, કંપનીનો ઇનકાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

એરટેલ યુઝર્સની સુરક્ષામાં ચૂક થઈ હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. રેડ રેબિટ ટીમ નામના એક હેકર ગ્રુપે દાવો કર્યો છે કે અમે લાખો એરટેલ યુઝર્સના મોબાઈલ નંબર લીક થઈ ગયા છે. એમાં યુઝર્સની આધાર નંબર જેવી અંગત માહિતી સામેલ છે. અમે 25 લાખ યુઝર્સનો ડેટા હેક કર્યો છે. અમારી પાસે તેમની સંપૂર્ણ અંગત માહિતી છે.

આ અંગે એરટેલે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે અમે અમારા યુઝર્સની પ્રાઈવેસીને લઈને પ્રતિબદ્ધ છીએ. અમારી તરફથી સુરક્ષામાં કોઈ ચૂક નથી થઈ. હેકર ગ્રુપે કરેલો દાવો ખોટો છે, કારણ કે તેમણે જાહેર કરેલા ડેટાનો મોટા ભાગનો હિસ્સો એરટેલનો નથી. આ અંગે અમે ઓથોરિટીને પણ ફરિયાદ કરી દીધી છે, જોકે આ હેકર ગ્રુપ ક્યાંનું છે તે અંગે કોઈ જાણકારી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો