તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Petrol Price Hiked By 17 Paise, Diesel By 22 Paise, Petrol diesel Price Hiked By About Two Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:પેટ્રોલમાં 17 પૈસા, ડીઝલમાં 22 પૈસાનો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે બે મહિના વધારો

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે બે મહિના પછી વધારો થયો છે. શુક્રવારે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 17 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 22 પૈસાનો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઝડપથી વધતી હોવાથી ઓઈલ કંપનીઓ ભારતમાં પણ કિંમતો વધારી રહી છે.

22 સપ્ટેમ્બર પછી પહેલીવાર વધારો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે કિંમતોમાં વધારાની જાહેરાત કરી હતી. આ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 81.06થી વધીને રૂ. 81.23 થયો છે, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 70.46થી વધીને રૂ. 70.68 કરાયો છે. પેટ્રોલની કિંમતોમાં 22 સપ્ટેમ્બર પછી પહેલીવાર વધારો થયો છે. જોકે, બાદમાં ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ વગેરેએ કોરોના વાઈરસની મહામારી પછી રિટેલ ભાવમાં વધારો-ઘટાડો કાબૂમાં રાખવા કિંમતોમાં એકસાથે ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો