મૂડીરોકાણ:પતંજલિનો 250 કરોડનો ડિબેન્ચર ઈસ્યૂ 3 મિનિટમાં 100% ભરાયો

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતંજલિ સ્ટોરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
પતંજલિ સ્ટોરની ફાઇલ તસવીર.
  • નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવા કરશે

કોરોના વાઇરસ અને લૉકડાઉનના પગલે મંદીની આશંકા વચ્ચે ભારતીય રોકાણકારોએ ગુરુવારે 250 કરોડ રૂ.ના મૂલ્યનો ડિબેન્ચર ઈસ્યૂ માત્ર 3 મિનિટમાં 100 ટકા સબસ્ક્રાઇબ કરી નાખ્યો. 
સપ્લાય ચેન મજબૂત બનાવશે
યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનો આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો ઈસ્યૂ  ખૂલતાંની સાથે જ પૂરો ભરાઈ ગયો હતો. પતંજલિ આયુર્વેદ દ્વારા જારી નિવેદન મુજબ તે આ નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવામાં કરશે. 

અન્ય સમાચારો પણ છે...