તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Reliance's Net Worth Is As Much As Pakistan's, If Reliance Were A Country Its GDP Would Be More Than 134 Countries

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RILનો દબદબો:રિલાયન્સની નેટવર્થ પાકિસ્તાનના GDPથી અડધી, જો કંપની દેશ હોત તો 134 દેશોથી આગળ હોત

મુંબઈ4 મહિનો પહેલા
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નેટવર્થ લગભગ 13 લાખ કરોડ રૂપિયા છે
  • પાકિસ્તાનની હાલની GDP 22 લાખ કરોડ રૂપિયા છે

કોવિડ-19 મહામારીએ જ્યાં સમગ્ર દેશના બિઝનેસને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે તો બીજી તરફ એક કંપની એવી પણ છે, જેના પ્રોફિટ પર ખાસ કોઈ અસર થઈ નથી. લોકડાઉન દરમિયાન આ કંપનીની બીજી કંપનીઓ સાથેની ડીલ સમાચારોમાં રહી. આપણે વાત કરી રહ્યાં છીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની. આ કંપનીની નેટવર્થ 150 બિલિયન ડોલર(લગભગ 11 લાખ કરોડ)ની થઈ ચૂકી છે.

અમે રિલાયન્સની નેટવર્થની વાત એટલા માટે કરી રહ્યાં છે કારણ કે વિશ્વના 134 દેશોની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP) રિલાયન્સની નેટવર્થ સામે ટકે તેવી નથી. આ વાતને બીજી રીતે સમજવી હોય તો આ રીતે સમજી શકય કે જો રિલાયન્સ એક દેશ હોત તો તે વિશ્વના 134 દેશો કરતા આગળ હોત.

અડધા પાકિસ્તાન બરાબર છે રિલાયન્સની નેટવર્થ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નેટવર્થ 134 દેશોની જીડીપીથી વધુ છે. કેટલાક દેશો એવા પણ છે જેની GDP રિલાયન્સની નેટવર્થથી બે ગણી કે તેનાથી ઓછી છે. પાકિસ્તાનની જીડીપી 305 બિલિયન ડોલર(લગભગ 22 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ અડધા પાકિસ્તાન બરાબર છે. આ રીતે ફિલીપીન્સ, કોલંબિયા, મલેશિયા એવા દેશ છે, જેમની જીડીપી રિલાયન્સની નેટવર્થ બે ગણી છે.

6 નેપાળ જેટલી છે રિલાયન્સની નેટવર્થ
રિલાયન્સની નેટવર્થની સામે આપણા કોઈ પણ પડોશી દેશ ટકતા નથી. 1996માં ક્રિક્રેટ વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની જીડીપી 87.36 બિલિયન ડોલર(લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા) છે. નેપાળની જીડીપી 24.88 બિલિયન ડોલર(લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 6 નેપાળ જેટલી છે.

RILની નેટવર્થથી ખૂબ જ પાછળ છે આ દેશોની GDP

દેશદેશની GDP
શ્રીલંકા6.5 લાખ કરોડ રૂપિયા
નેપાળ1.8 લાખ કરોડ રૂપિયા
અફઘાનિસ્તાન1.4 લાખ કરોડ રૂપિયા
ભૂતાન18 હજાર કરોડ રૂપિયા

આ દેશોની GDP RILની નેટવર્થ કરતા બે ગણી

દેશGDP(લાખ કરોડ રૂપિયામાં)
મલેશિયા23
કોલંબિયા23
ફિલીપીન્સ23
પાકિસ્તાન22

અફઘાનિસ્તાનની જીડીપી 19.54 બિલિયન ડોલર(લગભગ 1.4 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 7 અફધાનિસ્તાનથી પણ વધુ છે. આપણા પાડોશી દેશ ભૂતાનની જીડીપી માત્ર 2.53 બિલિયન ડોલર(18 હજાર કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 59 ભૂતાન સમકક્ષ છે.

આ દેશોની GDP RILની નેટવર્થથી દોઢ ગણી

દેશGDP(લાખ કરોડ રૂપિયામાં)
ચિલી20
ફિનલેન્ડ19
બાંગ્લાદેશ18
ઈજિપ્ત17
વિયતનામ16
પોર્ટુગલ16

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નેટવર્થથી આ 134 દેશોની GDP ઓછી

ક્રમાંક

દેશ

દેશની GDP

1

હંગરી

140 બિલિયન ડોલર

2

અંગોલા

122 બિલિયન ડોલર

3

કુવેત

120 બિલિયન ડોલર

4

સુદાન

117 બિલિયન ડોલર

5

યુક્રેન

112 બિલિયન ડોલર

6

મોરક્કો

110 બિલિયન ડોલર

7

ઈક્વાડોર

104 બિલિયન ડોલર

8

કયૂબા

96.85 બિલિયન ડોલર

9

સ્લોવાકિયા

95.62 બિલિયન ડોલર

10

શ્રીલંકા

87.36 બિલિયન ડોલર

11

ઈથોપિયા

80.56 બિલિયન ડોલર

12

કેન્યા

79.26 બિલિયન ડોલર

13

ડોમિનિક રિપબ્લિક

75.93 બિલિયન ડોલર

14

ગ્વાટેમાલા

75.62 બિલિયન ડોલર

15

ઓમાન

70.78 બિલિયન ડોલર

16

મ્યાનમાર

67.07 બિલિયન ડોલર

17

લક્ઝમબર્ગ

62.32 બિલિયન ડોલર

18

પનામા

62.28 બિલિયન ડોલર

19

ઘાના

59.00 બિલિયન ડોલર

20

બુલ્ગારિયા

58.22 બિલિયન ડોલર

21

કોસ્ટારિકા

57.29 બિલિયન ડોલર

22

ઉરુગ્વે

56.16 બિલિયન ડોલર

23

ક્રોએશિયા

55.21 બિલિયન ડોલર

24

બેલારૂસ

54.46 બિલિયન ડોલર

25

લેબિનોન

53.58 બિલિયન ડોલર

26

તાન્ઝાનિયા

53.32 બિલિયન ડોલર

27

મકાઉ

50.36 બિલિયન ડોલર

28

ઉઝ્બેકિસ્તાન

49.68 બિલિયન ડોલર

29

સ્લોવેનિયા

48.77 બિલિયન ડોલર

30

લિથુઆનિયા

47.54 બિલિયન ડોલર

31

સર્બિયા

41.43 બિલિયન ડોલર

32

અઝરબેઝાન

40.75 બિલિયન ડોલર

33

જોર્ડન

40.07 બિલિયન ડોલર

34

ટયૂનીશિયા

39.95 બિલિયન ડોલર

35

પરાગ્વે

39.67 બિલિયન ડોલર

36

લીબિયા

38.11 બિલિયન ડોલર

37

તુર્કમેનિસ્તાન

37.93 બિલિયન ડોલર

38

ડો.કાંગો

37.64 બિલિયન ડોલર

39

બોલિવિયા

37.51 બિલિયન ડોલર

40

કોટે ડી આઈવર

37.35 બિલિયન ડોલર

41

બહરીન

35.43 બિલિયન ડોલર

42

કૈમરૂન

34.92 બિલિયન ડોલર

43

યમન

31.27 બિલિયન ડોલર

44

લાતવિયા

30.46 બિલિયન ડોલર

45

એસ્તોનિયા

26.61 બિલિયન ડોલર

46

યુગાંડા

26.00 બિલિયન ડોલર

47

જામ્બિયા

25.87 બિલિયન ડોલર

48

નેપાળ

24.88 બિલિયન ડોલર

49

એલ સાલ્વાડોર

24.81 બિલિયન ડોલર

50

આઈસલેન્ડ

24.49 બિલિયન ડોલર

51

હોંડુરસ

22.98 બિલિયન ડોલર

52

કંબોડિયા

22.16 બિલિયન ડોલર

53

ત્રિનિદાદ અને ટોબૈગો

22.08 બિલિયન ડોલર

54

સાઈપ્રસ

22.05 બિલિયન ડોલર

55

ઝીમ્બાવે

22.04 બિલિયન ડોલર

56

સેનેગલ

21.07 બિલિયન ડોલર

57

પાપુઆ ન્યુ ગિની

20.54 બિલિયન ડોલર

58

અફઘાનિસ્તાન

19.54 બિલિયન ડોલર

59

બેસ્નિયા અને હર્જેગોવિના

18.05 બિલિયન ડોલર

60

બોત્સવાના

17.41 બિલિયન ડોલર

61

લાઓસ

16.85 બિલિયન ડોલર

62

માલી

15.33 બિલિયન ડોલર

63

જોર્જિયા

15.08 બિલિયન ડોલર

64

ગૌર્બાન

15.01 બિલિયન ડોલર

65

જમેકા

14.78 બિલિયન ડોલર

66

ફિલિસ્તીનનું રાજ્ય

14.50 બિલિયન ડોલર

67

નિકારાગુઆ

13.81 બિલિયન ડોલર

68

મોરીશિયસ

13.27 બિલિયન ડોલર

69

નામીબિયા

13.25 બિલિયન ડોલર

70

અલ્બાનિયા

13.04 બિલિયન ડોલર

71

મોજામ્બિક

12.65 બિલિયન ડોલર

72

માલ્ટા

12.52 બિલિયન ડોલર

73

બુર્કીન ફાસો

12.32 બિલિયન ડોલર

74

ભૂમધ્યવર્તી ગિની

12.29 બિલિયન ડોલર

75

બહામા

12.16 બિલિયન ડોલર

76

બ્રુનેઈ

12.13 બિલિયન ડોલર

77

આર્મેનિયા

11.54 બિલિયન ડોલર

78

મેડાગાસ્કર

11.50 બિલિયન ડોલર

79

મંગોલિયા

11.43 બિલિયન ડોલર

80

ઉતર મેસિડોનિયા

11.28 બિલિયન ડોલર

81

ગિન્ની

10.47 બિલિયન ડોલર

82

ચડ

9.87 બિલિયન ડોલર

83

બેનિન

9.25 બિલિયન ડોલર

84

ખાંડા

9.14 બિલિયન ડોલર

85

કાંગો

8.70 બિલિયન ડોલર

86

હૈતી

8.41 બિલિયન ડોલર

87

મોલ્દોવા

8.13 બિલિયન ડોલર

88

નાઈઝર

8.12 બિલિયન ડોલર

89

કિર્ગિસ્તાન

7.56 બિલિયન ડોલર

90

તાઝાકિસ્તાન

7.15 બિલિયન ડોલર

91

મલાવી

6.30 બિલિયન ડોલર

92

ગુઆમ

5.86 બિલિયન ડોલર

93

ફિઝી

5.06 બિલિયન ડોલર

94

મોરિટાનિયા

5.02 બિલિયન ડોલર

95

માલદીવ

4.87 બિલિયન ડોલર

96

મોંટેનેગ્રો

4.84 બિલિયન ડોલર

97

જાના

4.76 બિલિયન ડોલર

98

બારબાડોસ

4.67 બિલિયન ડોલર

99

સ્વિત્ઝરલેન્ડ

4.43 બિલિયન ડોલર

100

સિયરા લિઓન

3.78 બિલિયન ડોલર

101

ગુયાના

3.62 બિલિયન ડોલર

102

લાઈબેરિયા

3.29 બિલિયન ડોલર

103

બુરંુડી

3.17 બિલિયન ડોલર

104

અંડોરા

3.01 બિલિયન ડોલર

105

સૂરીનામ

3.00 બિલિયન ડોલર

106

તિમોર-લેસ્તે

2.95 બિલિયન ડોલર

107

અરૂબા

2.70 બિલિયન ડોલર

108

લિસોટા

2.58 બિલિયન ડોલર

109

ભૂતાન

2.53 બિલિયન ડોલર

110

કેન્દ્રીય આફ્રિકન ગણરાજય

1.95 બિલિયન ડોલર

111

બેલીજ

1.86 બિલિયન ડોલર

112

કાબો વર્ડે

1.77 બિલિયન ડોલર

113

સેન્ટ લૂસિયા

1.74 બિલિયન ડોલર

114

સૈન મૈરીનો

1.63 બિલિયન ડોલર

115

ઉત્તરી મરીયાના દ્વીપ સમૂહ

1.59 બિલિયન ડોલર

116

અંતિગુયા અને બાર્બૂડા

1.51 બિલિયન ડોલર

117

સેશેલ્સ

1.50 બિલિયન ડોલર

118

ગામ્બિયા

1.49 બિલિયન ડોલર

119

ગિની-બિસાઉ

1.35 બિલિયન ડોલર

120

સોલોમન ઈસ્લૈંન્ડસ

1.30 બિલિયન ડોલર

121

ગ્રેનેડા

1.13 બિલિયન ડોલર

122

કોમોરોસ

1.07 બિલિયન ડોલર

123

સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ

992 મિલિયન ડોલર

124

વનુઆટૂ

863 મિલિયન ડોલર

125

સમોઆ

841 મિલિયન ડોલર

126

સેન્ટ વિંસેટ એન્ડ ગ્રેનિજિયન્સ785 મિલિયન ડોલર

127

અમેરિકન સામોઆ

634 મિલિયન ડોલર

128

ડોમિનિકા

497 મિલિયન ડોલર

129

ટોંગા

428 મિલિયન ડોલર

130

સાઓ તોમે અને પ્રિન્સિપી393 મિલિયન ડોલર

131

પલાઉ

290 મિલિયન ડોલર

132

માર્શલ દ્વવીપ સમૂહ

204 મિલિયન ડોલર

133

કિરિબાતી

186 મિલિયન ડોલર

134

તુવાલૂ

40 મિલિયન ડોલર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો