તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 2021:EPFમાં વાર્ષિક અઢી લાખથી વધુ જમા રકમના વ્યાજ પર ટેક્સ કપાઈ શકે છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા બજેટમાં ઇપીએફમાં દર વર્ષે અઢી લાખથી વધુની રકમ જમા કરાવવાથી તેના પર મળતું વ્યાજ હવે ટેક્સના દાયરામાં આવી ગયું છે. જો કે વ્યાજ પર ટેક્સની કપાત કયા પ્રકારની હશે તે અંગેનો નિયમ આવવાનો બાકી છે પરંતુ બજેટની જોગવાઈની ભાષા સમજીને વિશેષજ્ઞો કહે છે કે આ હેઠળ આવનારા લોકોએ ટેક્સ દર વર્ષે ચૂકવવો પડશે.

ઉલ્લેખનીય છે કે ઈપીએફમાંથી કોઈપણ પ્રકારના ઉપાડ પર કોઈ ટેક્સ લાગતો નથી. ખાનગી ક્ષેત્રના પગારદારની ગ્રેજ્યુઇટી પર 20 લાખની મર્યાદા પહેલેથી જ છે. 20 લાખથી વધુની રકમ પર ટેક્સ લાગે છે. સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ કર મુક્ત હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો