તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મહેસાણા ઘી કેસ:અમુલ ક્વોલિટી એસ્યોરન્સ ઓફિસર વેંકટરાવની કાર સાથે ઈરાદાપૂર્વક અકસ્માત કરવાની ઘટના બની

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેઓ મહેસાણા ઘી કેસના કેટલાક સાક્ષી પૈકીના એક સાક્ષી છે

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-અમુલના ક્વોલિટી એસ્યોરન્સ ઓફિસર વેન્કટરાવ અલાપાર્થિની કારને સિદ્ધપુરની બેકરી ચોકડી પાસે મોડી સાંજે 40 ફૂટના એક ટ્રેઈલરને ઈરાદાપૂર્વક અથડાવવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા ઘી કેસના કેટલાક સાક્ષી પૈકી અલાપાર્થિ પણ એક સાક્ષી છે. તેઓ જ્યારે મહેસાણા ડેરીથી બનાસ ડેરી પરત આવી રહ્યા હતા ત્યારે સિદ્ધપુર ચોકડી પાસે આશરે 8ઃ15-8ઃ30 વાગે આ ઘટના બની હતી. દરમિયાન અમુલ ફેડરેશને આ ઘટનાની ગંભીર નોંધ લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યું છે.

મહેસાણા ઘી કેસ શુ છે
મહેસાણા દુધસાગર ડેરીના ડુડુ સ્થિત પ્લાન્ટમાંથી ઘીના કેટલાક નમૂના મોકલવામાં આવ્યા હતા,જે ભેળસેળયુક્ત માલુમ પડ્યા હતા. આ અંગે વ્યાપક તપાસ બાદ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ-જીસીએમએમએફ દ્વારા આળપે 600 મેટ્રીક ટન ઘીના સ્ટોકને અટકાવવામાં આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો