તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મંજૂરી:વીમાકંપની ઈ-પોલિસી આપી શકશે : IRDA

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈરડાએ કંપનીઓને સામાન્ય અને આરોગ્ય સંબંધી વીમા પોલિસી ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે આપવા મંજૂરી આપી છે. ઈરડાએ કહ્યું છે કે ઈ-પોલિસી જ ભવિષ્યમાં સામાન્ય રીતે લાગુ થશે. પોલિસી હોલ્ડર જ નહીં વીમા કંપની માટે પણ પરિવર્તન જરૂરી છે. કોરોનાને કારણે પણ ઇરડાએ આવો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો