મજબૂત જીડીપી ગ્રોથ:ભારત 30 વર્ષમાં $30 ટ્રિલિયનની ઇકોનોમી બનશે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મજબૂત જીડીપી ગ્રોથને સહારે ભારત આગામી 30 વર્ષમાં 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનો લક્ષ્યાંક સિદ્વ કરશે તેવો આશાવાદ ગોયલે વ્યક્ત કર્યો હતો. ભારતની ઇકોનોમી 3-3.5 ટ્રિલિયન ડોલરની છે અને ટૂંક સમયમાં તે 5 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચશે.

5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી નજીક પહોંચી રહ્યાં છે ત્યારે આગામી 30 વર્ષમાં ભારતની ઇકોનોમી 30 ટ્રિલિયન ડોલરને આંબશે. તેમાં કોઇ રોકેટ સાઇન્સ નથી.

માત્ર એ સમજવાની જરૂર છે કે, આપણા ભૌગોલિક વૈવિધ્ય, યુવા શક્તિ અને લોકશાહીની તાકાત મહત્વપૂર્ણ છે. 8 ટકાના ચક્રવૃદ્વિ વાર્ષિક વૃદ્વિદરના સહારે 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યાંકને હાંસલ કરશે.

અન્ય સમાચારો પણ છે...