તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • India Petrol Price Vs Pakistan China USA | Which Country Has Highest Cheapest Rate Of Petrol? Latest Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાડોશી દેશોમાં સૌથી મોંઘુ પેટ્રોલ ભારતમાં:ભારતીય કરન્સીના બેંચમાર્ક વેલ્યૂ પ્રમાણે પાકિસ્તાનમાં 51.14 રૂપિયા તો વેનેજુએલામાં 1.45 રૂપિયા લિટર વેચાઈ રહ્યું છે પેટ્રોલ

નવી દિલ્હી10 દિવસ પહેલા

દેશના કેટલાક ભાગોમાં બુધવારે પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયા. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100.07 રૂપિયા પર પહોંચી ગયું છે.ભારતીય રૂપિયાના બેંચમાર્કને આધારે ગણતરી કરીએ તો globalpetrolprices.com પ્રમાણે પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ અડધી કિંમત(51.14 રૂપિયા પ્રતિ લિટર)માં વેચાઈ રહ્યું છે. બીજી બાજુ ચીનમાં 74.74 રૂપિયા લિટર છે.

દુનિયામાં પેટ્રોલનો સરેરાશ ભાવ 78.65 રૂપિયા/લિટર ભારતીય રૂપિયાના હિસાબથી દુનિયામાં પેટ્રોલનો પ્રતિ લિટર સરેરાશ ભાવ 78.65 રૂપિયા છે. રાજધાની દિલ્હીમાં આ ભાવ 89.54 રૂપિયા લિટર છે, એટલે કે ભારતમાં દુનિયાના સરેરાશ ભાવથી પણ પેટ્રોલ મોંઘુ છે.

નોંધ- આ આંકડા ભારતીય રૂપિયાના હિસાબથી આપવામાં આવ્યા છે. દુનિયાના મોટાભાગના દેશ ક્રુડ ઓઈલ ખરીદવા માટે અમેરિકન ડોલરનો ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો