જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક / એચપીસીએલનો નફો 70% વધીને 2970 કરોડ રૂપિયા થયો

HPCL's profit increased 70% to Rs 2,970 crore
X
HPCL's profit increased 70% to Rs 2,970 crore

  • 916 કરોડ રૂપિયાના ઈન્વેન્ટ્રી ગેન, 248 કરોડના કરન્સી એક્સચેન્જ ગેનથી નફો વધ્યો
  • વેચાણમાં 6.5 ટકા વધારો થયો, ગ્રોસ રિફાઈનરી માર્જિન 7.07 ડોલર પ્રતિ બેરલ 

Divyabhaskar.com

May 21, 2019, 06:40 PM IST

નવી દિલ્હીઃ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ(એચપીસીએલ)નો નફો જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 70 ટકા વધીને 2,970 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. 2018ના માર્ચ ત્રિમાસિકમાં 1,748 કરોડ રૂપિયા પ્રોફિટ થયો હતો.

આતંરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘુ થવાથી ઈન્વેન્ટ્રી ગેન થઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી