હિંદુજા પરિવાર ટોચ પર:યુકેમાં એશિયન ધનિક યાદીમાં હિંદુજા ગ્રૂપ ટોચે

લંડન4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુકેમાં એશિયન ધનિકોની યાદીમાં આ વર્ષે સતત 8મી વાર હિંદુજા પરિવાર £30.5 બિલિયનની અંદાજિત સંપત્તિ એટલે કે ગયા વર્ષની સરખામણીમાં £3 બિલિયનનાં વધારા સાથે ટોચ પર છે.

લંડનના મેયર સાદિક ખાને 24મા વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં હિન્દુજા ગ્રુપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાની પુત્રી રિતુ છાબરિયાને એશિયન રિચ લિસ્ટ 2022 રજૂ કરી હતી. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ એશિયન રિચ લિસ્ટ 2022માં પ્રવેશ કર્યો છે જે બ્રિટનના 101 સૌથી ધનિક એશિયનોની યાદી છે.

ભારતીય IT અગ્રણી, ઇન્ફોસિસનાં સહ-સ્થાપક, એન આર નારાયણ મૂર્તિ, છે. આ વર્ષની અમીરોની યાદીની સંયુક્ત સંપત્તિ £113.2 બિલિયન પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...