તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Google Will Allow Online Gambling Apps In 15 More Countries, Not Gambling Apps In India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લે સ્ટૉર પોલિસીમાં ફેરફાર:ગૂગલ વધુ 15 દેશમાં ઓનલાઇન ગેમ્બલિંગ એપ્સને મંજૂરી આપશે, ભારતમાં ગેમ્બલિંગ એપ્સને મંજૂરી નહીં

સાન ફ્રાન્સિસ્કોએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દુનિયાના મુખ્ય સર્ચ એન્જિન ગૂગલે 2021માં પહેલીવાર તેની પ્લે સ્ટૉર પોલિસીમાં ફેરફાર કર્યો હતો. તેમાં 15 નવા દેશોમાં ઓનલાઇન જુગાર(ગેમ્બલિંગ)એપ્સને મંજૂરી આપી દેવાઈ. નવી પોલિસી એક માર્ચથી લાગુ પડશે. હાલ ફક્ત ચાર દેશ- બ્રાઝિલ, આયર્લેન્ડ, ફ્રાન્સ અને બ્રિટનમાં જ ઓનલાઇન ગેમ્બલિંગ એપ્સ ગૂગલના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. એક માર્ચથી લાગુ થનાર નવી નીતિમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની અને 11 અન્ય દેશો પણ સામેલ છે.

ગૂગલે રવિવારે તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે અમે અમારા રિયલ-મની જુગાર ગેમ અને સ્પર્ધા નીતિને અપડેટ કરી રહ્યા છીએ જેથી દુનિયાભરમાં વધારે ડેવલોપર્સ સ્થાઈ વ્યવસાય બનાવી શકે અને આ રીતે ગ્રાહકોને સુરક્ષિત રાખવામાં મદદ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો