તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાના દુરુપયોગ બદલ સજા:ચીનની હુઆરોંગ એસેટ મેનેજમેન્ટના ભૂતપૂર્વ ચેરમેનને મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવી

21 દિવસ પહેલા

ચીનના ઉત્તર તિઆનજીન શહેરની એક કોર્ટે હુઆરોંગ એસેટ મેનેજમેન્ટ કો.ના ભૂતપુર્વ ચેરમેનને મૃત્યુ દંડની સજા ફટકારી છે. દેશના સૌથી પ્રોફાઈલ ભ્રષ્ટચાર કેસ પૈકીના એક કેસમાં ભૂતપુર્વ ચેરમેન લાઈ ઝીઓમિનને સજા કરવામાં આવી છે.

તિઆનજીનની સેકન્ડરી ઈન્ટરમીડિએટ પિપલ્સ કોર્ટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2008થી વર્ષ 2018ના સમયગાળા દરમિયાન તેઓ સિનિયર બેન્કિંગ રેગ્યુલેટર પણ હતા ત્યારે 1.788 બિલિયન યુઆન (276.72 મિલિયન ડોલર)ની લાંચ મેળવવા અથવા માંગવાના કેસમાં દોષિત ઠરાયા છે. લાઈને વર્ષ 2018માં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser